મિડ-ડે કપ 2020


શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા, તારીખ 29 ફેબ્રુઆરી થી તારીખ 29 માર્ચ સુધી યોજાનારા આગામી મિડ-ડે કપ 2020 માં 10ટેન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આ વખતે ભાગ લઈ રહી છે.

મુંબઇમાં વસતાં જુદા જુદા ગુજરાતી સમુદાય મિડ-ડે નાં બેનર હેઠળ એક સાથે, સિઝન બોલ, ઓવર આર્મ બોલિંગ, 20-20 નાં નિયમો હેઠળ,10-10 ઓવર ની ક્રિકેટ મેચ મુંબઈનાં ક્રિકેટ ઍશૉસિએશન નાં નામાંકિત એમ્પાયર્ સાથે આ મેચ રમવામાં આવશે.

આપણી ઝાલાવાડી સભા એ આપણા સમાજનાં હોનહાર ક્રિકેટ પ્લેયર્સ ને કોચ શ્રી સલિલ દેસાઈ અને શ્રી વીરલ શાહ દ્વારા તારીખ 3, 4, અને 7 ફેબ્રુઆરી, આ 3 દિવસ દરમિયાન મુંબઇના જુદા જુદા પરાંમાંથી આવેલાં ઝાલાવાડી સભ્યો અને તેમનાં સંતાનોનું સિલેકશન આઝાદ મેદાનમાં કરવામાં આવ્યું હતું જેમાં 92 મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.


ઝાલાવાડી સુપરનોવાસ મેચનું શેડ્યૂલ નીચે મુજબ છે: .


પહેલી લીગ:કચ્છી લોહાણા વિરુદ્ધ 29 ફેબ્રુઆરી શનિવાર | 12.30 PM

બીજી લીગ:વાગડ વિઝા ઓસ્વાલ જૈન વિરુદ્ધ શુક્રવાર 13 માર્ચ | 11.00 AM

ત્રીજી લીગ:લુહર સુતાર વિરુદ્ધ 21 માર્ચ શનિવાર | 9.00 AM

આપણા સભ્યો નાં જોશ અને જુસ્સા ને જોઇ, શ્રી ઝાલાવાડી સભા ખૂબજ ગૌરવ સાથે આપણા સુપર પ્લયેર્સ ને આવકારવા, ઉત્સાહિત કરવા આતુર છે..માટેજ મિડ-ડે ઇનામોની સાથે આપણી ટીમ નાં ખેલાડીઓ ને જુદી જુદી શ્રેણી માં વિશેષ ઇનામો ની જાહેરાતો કરેલ છે:


જાહેર થયેલા ઇનામો નીચે મુજબ છે.


1) ઝાલાવાડી સુપરનોવાસ: મેન ઓફ ધી મેચ.. ઇનામ : દુબઈની રાઉન્ડ ટિકિટ + પ્રમાણપત્ર + ટ્રોફી
2) ઝાલાવાડી સુપરનોવાસ: બેસ્ટ બેટ્સમેન ઇનામ : રૂ. 2,500 + પ્રમાણપત્ર + ટ્રોફી
3) ઝાલાવાડી સુપરનોવાસ: શ્રેષ્ઠ બોલર ઇનામ : રૂ. 2,500 + પ્રમાણપત્ર + ટ્રોફી

ટીમ ઝાલાવાડી સુપરનોવાસ

  • શ્રી પંકજભાઇ સંઘવી
  • શ્રી મીનેશભાઈ શાહ
  • શ્રીમતી મીરાબેન શાહ
  • શ્રી નિમેશભાઈ શાહ
  • શ્રી શ્રેયઁસભાઈ શાહ
  • કુમારી મોસમબેન ગાંધી

ટુકડીનું નામ: ઝાલાવાડી સ્થાનકવાસી જૈન


અનુક્રમ નંબર ખેલાડીનું નામ ઉંમર વિસ્તાર પ્લેયર પ્રકાર
1 શ્રેય જોબાલિયા 24 મુલુંડ ઓલ રાઉન્ડર
2 ધ્રુવીલ તુર્કીયા 18 નાલાસોપારા ઓલ રાઉન્ડર
3 મિહિર ખંharર 24 કાંદિવલી બોલર
4 આદિત્ય ગોસલિયા 20 ઘાટકોપર બોલર
5 ચિંતન ગોસલિયા 36 બોરીવાલી બોલર
6 અભય ચુડગર 25 વસઈ બોલર
7 યશ શાહ 26 દાદર ઓલ રાઉન્ડર
8 કૃણાલ શેઠ 39 માટુંગા ઓલ રાઉન્ડર
9 પિનાંગ શાહ 27 ચેમ્બુર બેટ્સમેન
10 જીગર શેઠ 34 સાયન ઓલ રાઉન્ડર
11 વાયરલ દોશી 30 બોરીવાલી બોલર
12 રચિત શેઠ 37 બોરીવાલી બેટ્સમેન
13 શ્રેયંસ શાહ 53 વિલે પાર્લે બેટ્સમેન
14 વત્સલ શાહ 35 સાયન ઓલ રાઉન્ડર
15 રુષભ શેઠ 20 ઘાટકોપર બેટ્સમેન
16 કાર્તિકે શાહ 33 ઘાટકોપર ઓલ રાઉન્ડર
17 આત્મિક મહેતલિયા 17 કાંદિવલી બોલર
18 નીરવ શાહ 26 નાલાસોપારા બેટ્સમેન
19 સુરભ શાહ 36 સાયન બેટ્સમેન
20 નિમેશ શાહ 55 મુંબઈ બેટ્સમેન